આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ!!!



આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે એટલે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. !!!

અઘરું. પચ્યું નહીં.

અહીં મહિલાઓ ને એક અલગ દિવસે એકસાથે માન આપી દેવું એ ઘણું સસ્તામાં પતી જાય એવું કામ છે. એ ચાલો અહીં એ વાત કરવા માટે આ પોસ્ટ છે જ નહીં.

ખરેખર જો દિવસ સેલીબ્રેટ કરવો જ હોય તો મહિલાઓ દ્વારા થતા દરેક કાર્યોનો એક એક દિવસ હોવો જોઈએ. તેમના દ્વારા નિભાવવામાં આવતી દરેકે દરેક જવાબદારીઓનો ઉત્સવ હોવો જોઈએ નહીં કે સ્ત્રીઓનો. અહીં સ્ત્રીઓનો દિવસ મનાવીને એમની સામાજિક પરિસ્થતિનો ખ્યાલ બતાવી દેવામાં આવી રહ્યો છે.

- Kamal Bharakhda​

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો