પોસ્ટ્સ

એપ્રિલ 26, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સૌથી મોટી બીમારી કઈ?

ચકો: બકા આ દુનિયાનું સૌથી મોટું રિપેર મેઈન્ટેનન્સ વર્ક કયું ? બકો: વાહનનોનું... ચકો: ખોટું... ચિકત્સા અથવા હોસ્પિટલ બકો: અચ્છા મને એમ કહે કે, માણસોમાં સૌથી મોટી બીમારી કઈ? ચકો: જવાબ આપવાની અથવા ન આપવાની જગ્યાએ સાચા પ્રશ્નની સામે ખોટા પ્રશ્ન કરવાની આદત આ દુનિયાની સૌથી મોટી બીમારી. બકો: હેં? ચકો: ખોટો પ્રશ્ન... પૂર્ણવિરામ - કમલ ભરખડા