પોસ્ટ્સ

માર્ચ 14, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કોરોના

ધમધમતાં શહેરોનાં શહેરો અને દેશોના દેશોને શાંત પાડી દેનાર કોરોના પાસેથી કઇંક શીખવા જેવું. કોરોના ની સાઈઝ નેનોમીટરમાં છે. આપણા જેવા કે જેઓ આંખની દ્રષ્ટીએ જ જોઈ શકાય એ દુનિયાને દુનિયા કહે છે એ મુજબ કોરોના ઘણો ઘણું શુક્ષ્મ છે. પણ... તાકાત? ભાઈ ભાઈ... એમ જ જો તમારા શુક્ષ્મમાં શુક્ષ્મ પ્રયાસને પણ ઓછો ન તોળતા.. જો યોગ્ય સમય, તક, માહોલ, પરિસ્થતિઓ નો સંયોગ થયો તો બધું જ સંભવ છે. #કમલમ