આનંદ મહિન્દ્રાની ટ્વીટ

"ફેસબુક સાથે Jio નો સોદો ફક્ત તે બે માટે જ સારો નથી. વાયરસ-સંકટ પછી ભારતના આર્થિક મહત્વનું પ્રબળ સંકેત છે. તે એવી પૂર્વધારણાઓને મજબૂત બનાવે છે કે વિશ્વ ભારત માટે એક નવું વિકાસ કેન્દ્ર બનશે. બ્રાવો મુકેશ!"

- આનંદ મહિન્દ્રા

ફેસબુક એ  ₹43,576 કરોડમાં Jio ના 9.9% શેયર લીધાં છે અને એ બાબતે આનંદ મહિન્દ્રાની ટ્વિટ સકારાત્મક ઊર્જા અપાવનારી છે દરેક ભારતીય માટે. ફેસબુકનું ભારત તરફનું પ્રયાણ એ સૂચવે છે કે ભારત વિશ્વનાં વિકાસ કેન્દ્ર તરફ બનવાની તરફ કૂચ કરી દીધી છે. એ મુજબ હવે આપણે એક નાગરિક તરિકે અને ભારતીય તરીકે કેટલી મહેનત અને આવનારી તકો ઝાડપવાની છે એ તરફ વિચારવાનું શરૂ કરીએ.

જય હિન્દ.

"Jio’s deal with Facebook is good not just for the two of them. Coming as it does during the virus-crisis, it is a strong signal of India’s economic importance post the crisis. It strengthens hypotheses that the world will pivot to India as a new growth epicentre. Bravo Mukesh!"

https://twitter.com/anandmahindra/status/1252876578654007298?s=19

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો