પોસ્ટ્સ

ફેબ્રુઆરી 3, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

માનસિક અંધાપો

વધારે સમજી-વિચારી ચાલવા વાળાને અજીબ પ્રકારનો અંધાપો હોય છે. તેઓ ફક્ત પરિણામ આપી જાણે છે અને અંધાપાને લીધે આવેલ આંનદ જોઈ નથી શકતાં એટલે માણવાની તક પણ ગુમાવે છે. શાહબુદ્ધિન સાહેબ સાચું કહે છે ખરો આનંદ તો અવલોકનમાં જ છે. અને સમદ્રષ્ટિ અવલોકન ત્યારે જ શક્ય છે જ્યારે દિમાગના તમામ પ્રકારના દરવાજા ખુલ્લા હોય. પૂર્વધારણાઓ એટલે જ એ અંધાપો. કમલ.