હાર નથી માની હજુ

ઢાકણ હતું બંધ તોય ઢોળાઈ ગયા હતા
જીદ નાં પ્રેશરે જ ઢાકણ ખોલી નાખ્યા હતા
સમય જતા સમજાયું "કમલ",
હતી હવા ગામની જયારે બંધ હતું ઢાકણ
ખુલતા જ ઢાકણ સામે આવી દુનિયાદારી
નીકળી ગઈતી હવા મારી હોશીયારીમાં
ને રહી ગયું તું ફિક્કું સરબત કાચા અનુભવમાં
હશે ભાઈ, હશે
હતો ઢાકણનો રૂઆબ આટલો સમજાયો આજે ભઈલા મને,
કરવું હતું શું ને થઇ ગયું શું એ આખરે સમજાયું મને!
ચાલો, થવું હતું એ થયું હવે પણ વિચારો હવે કરવું શું?
મેં તો લીધી ખાલી બોટલ નસીબની ને ચાલ્યો પાછી હવા ભરવા .... ;)

hahahaha

હાર નથી માની હજુ.... hahahahaha
- કમલ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો