થઈ જવાય છે!

જવાબ નથી હોતો ત્યારે કવી બની જવાય છે, પરિસ્થતી હાથમાં હોવાં છતાંય કાયર બની જવાય છે.

કરેલા પ્રયત્નોની રાખ જોઈને રોવાઈ જવાય છે. પણ અનુભવોનાં ઢગલા જોઈને પાછાં શાંત થઈ જવાય છે.

તકલીફનાં ડુંગરો જાતે જ ઉભા થાય છે વ્હાલા,

પણ છતાંય,
બધુંય ભૂલીને આગળ નીકળી જવાય છે.

કમલ ભરખડા

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો