પોસ્ટ્સ

ડિસેમ્બર 4, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારત, ડિજીટલ સિક્યોરિટી, આધારવૃતિ અને શિક્ષણ!

છબી
રા હુલ ગાંધી સાથે થોડા દિવસ પહેલા બનેલી ઘટના કે જેમાં એમના TWITTER એકાઉન્ટને હેક કરવામાં આવ્યું હતું. ભારત અને તેના આવનાર પ્રકલ્પો માટે સાયબર સિક્યોરીટી અને ડીજીટલ સિક્યોરીટી આંખ ઉઘાડનાર મુદ્દો તો કહેવાય. હેકીંગ એટલે શું? હેકીંગથી દેશને શું અને કેવી રીતે ફરક પડે છે? અને ક્યાં પરિબળોને લીધે હેકીંગ થાય છે? આ પાયાના પ્રશ્નોના જવાબ સમજવા જરૂરી. કોઈપણ ડીઝીટલ સીસ્ટમ હેક થવી એટલે વાપરનારના તેની જાણબહાર તેના ડેટા/માહિતી સાથે ચેડાં કરવા. જે લગભગ કોઈની પણ સાથે થઇ શકે છે. ડિજીટલ સિક્યોરીટી એટલે એવી વ્યવસ્થા કે જે તમને અને તમારા તંત્રને હેકીંગ જેવા દુષણથી બચાવે. ડિજીટલ સિક્યોરિટીનાં મુદ્દે ફક્ત ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ મુશ્કેલી અનુભવી રહ્યુ છે. પરિસ્થતી એવી છે કે , જે નવી ડિજીટલ પ્રોડક્ટ બજારમાં આવે કે તેનાં અમુક ક્ષણોમાં જ તેની સુરક્ષા તોડવાના રસ્તાઓ એક નહીં પણ ઘણાંય નીકળી આવે છે. એ તો વાત થઈ બ્રેઈન સ્ટોરેજની કે જેની પાસે વધારે હશે એ જ આગળ રહેશે. તંત્ર ઘડનારની નબળાઈ એ કે તેને પોતાનું પત્તુ પહેલાં ખોલવું રહ્યું અને તંત્ર તોડનારનું જમાપાસું એ કે , તેને તંત્રની

Life Means A Change

Life takes you to the way where you have to choose one option from the many. sometimes your have only two option indeed, Progressive approach or Stand still approach. Same stage you need lots of courage to choose one because you have to burry one and have to choose an option which makes your life more comfort. Well excuse me, what ? A comfort ? I'm sorry comfort ness is the last stage of the heavy struggle downtime. And what I feel right now is just a randomness but defiantly not a independent. If I go with stand still option I would have to continue to my randomness and all the situations will be the same as...you would no deserve to blame or change. one last option you have is a progressive approach , where you need real person inside you. that is the only way how you could re- originate your self throughout. you may have lots of hurdles during progression but they all are harmonic. Indeed life is a harmonic in the core side. # LifeMeansChange Kamal Bharakhda