પોસ્ટ્સ

ઑક્ટોબર 3, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સ્વચ્છ ભારત

સ્વચ્છતા તરફ નીકળવાના અમુક નિયમો 1. રસ્તો , કચરા પેટી નથી કે થૂંકદાની 2. જે ભાઇઓ બહેનો સાફ સફાઇ ના દિવ્ય કાર્ય મા લાગ્યા છે એમને આપણાં મા બાપ જેવું સ્થાન આપવું જોઈએ.. કારણ કે બાળપણમાં જ્યારે આપણે અસમર્થ હતાં તયારે આપણાં મા બાપ જ કચરો ઉપાડતા હતાં. 3. સરકારને અપીલ કરીએ કે એમને તકલીફ ન પડે એટ્લે એમને મદદ લાગતી પિટિશન પર સાઈન કરીએ જેથી સરકાર તુરંત જ એક્શન લે.

ગાંધીજી, આંબેડકરજી અને દલિત મુદ્દો

ગાંધીજીની દલિત વર્ગ માટેની વિચારધારા જે સમજવા મળી અને એ જાણી દુઃખ થયુ. પરંતુ મારે એક વાત કરવી છે. મને સમજવાનો પ્રયત્ન કરશો. જો પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજી પોતે "દલિત" ન હોત તો શું એમને દલિત વર્ગ માટે ઝુંબેશ ચલાવી હોત ? જો તમારી પાસે મારા ઉપરના પ્રશ્નનો જવાબ ન હોય તો.... તો.... તો...... આપણાં માંથી કોઈને હક નથી એ બોલવાનો કે, ગાંધીજી એ દલિતો સાથે ત્યારે અન્યાય કર્યો. જય હિંદ. Kamal Bharakhda