પોસ્ટ્સ

ઑક્ટોબર 5, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સ્ત્રી, દેશ અને અભિપ્રાય

એક સ્ત્રી વગર જો ઘર ઉન્નતિ ન પામી શકે તો, લગભગ 50% સ્ત્રીઓની વસ્તી ધરાવતાં આપણાં દેશમાં સ્ત્રીઓની માનસિકતાનો, એમની દીર્ઘ દ્રષ્ટિનો, એમની નૈતિક માંગ અને એમનાં અભિપ્રાય આધારિત નીતિઓ નહીં બને ત્યાં સુધી એમને તો ન્યાય નહીં જ મળે અને દેશને પણ કોંક્રિટ ઉન્નતિ નહીં જ મળે. એક તમામ વર્ગનો અસંતોષ પૈડાં વગરની ગાડી જેવો જ છે, જેમાં ભલેને ગમે તેવી વ્યવસ્થા કેમ ન હોય પણ દેશની ગાડી ક્યારેય આગળ ન વધે. Kamal Bharakhda