પોસ્ટ્સ

નવેમ્બર 10, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જીવન જીવાઈ ગયું

ચર્ચા ઓછી થઇ, ને પરજા મોંઘી થઇ. ખર્ચા ઓછા થયા, ને ખાલીપો મોટો થયો. પગથીયા લાંબા થયા, ને પગ ટૂંકા થયા. નીતિ સાફ થઇ, ને પ્રીત વધેરાઈ ગઈ. મગજ હળવું થયું, ને મન ભારે. રડતા આવડી ગયું, ને જીવન જીવાઈ ગયું. #કમલમ