પોસ્ટ્સ

ઑક્ટોબર, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

નવી કહેવત

" કાનના પડદા ખોલી નાખે એવો તાવ " Hahahahah આવુ જ બન્યું જ્યારે મને તાવ આવ્યો અને આવ્યો ત્યારે એવો આવ્યો કે કાનના પડદા ખોલી નાખ્યા! ;) ભેજ અને વરસાદી માહોલને લીધે ઘણી વખત કાનમાં બચી રહેલો ભેજ અંદર જ રહી જાય છે અને સમય જતાં સુકાઈ જાય છે અને જો એ ભેજ કાનના પડદા અને તેની બાજુની અડેલી જ ચામડીની વચ્ચે હોય તો વખત જતા એ ભેજ સુકાઈ જતાં ચામડી અને પડદા ને ચોંટાડી રાખે છે જેથી પડદાની થિકનેસ એટલે કે જાડાઈ વધી જાય છે અને કાનની અંદર આવતા ધ્વનિ તરંગોનું ઓરીજીનલ ક્વોલિટી સાથે વિશ્લેષણ થઈ શકે નહીં જેથી અવાજ ગૂંગણો અને દબાયેલો વધારે લાગે. પણ એ દિવસે અને તાવ આવ્યો કે જનરલી આવતો જ હોય છે થોડા મહિનાઓમાં પણ આ વખતે કઈંક વધારે હતો.. અને જેવો કાનના પડદાને મચક આપી ત્યાં જ એ ખુલી ગયાં અને અવાજ એકદમ ક્લીઅર કટ આવવા લાગ્યો. :D આ તો થઈ વિજ્ઞાન ની વાત પરંતુ જીવનમાં પણ આવું ઘણી વખત થતું રહે છે, કઈંક વધારે અનુચિત/ અનપેક્ષિત થઈ જતું હોય ત્યારે એ દરમ્યાન એક કાર્ય એવું પાર પડી જતું હોય જ છે જે આપણી અમુક સમસ્યાઓનો અજાણતાં જ રસ્તો કરી આપે છે. અને એવું થાય જ છે. જેમકે, એક પછી એક આવતી સમસ્યાઓ માણસમાં તેની કાર્ય