પોસ્ટ્સ

એપ્રિલ 14, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ખરો વેપારી

વેપારી પોતાના ફાયદા માટે ધંધો કરે છે. ફાયદો એટલે કે તેને ત્યાં કામ કરતા દરેક વ્યક્તિઓ સાંજે થાળી ભેગા થાય અને એ વેપારી જેને ત્યાંથી એ ખરીદી કરે છે એ લોકો પણ થાળી ભેગા થાય તથા એ આગળ જેને માલ વેંચશે એ વેપારીને ત્યાં પણ અને માલ ખરીદીને વાપરનાર લોકો પણ થાળી ભેગા થશે એટલું વિચારનાર....એટલે ધંધાદારી. બાકી બધા ચોર. - કમલ ભરખડા