વર્ણ, આધુનિક સમાજ, શ્રી રામનું જીવન

આજે શ્રી કાલિદાસ રચિત શ્રી રામચરિત માનસની એક ચોપાઈ વાંચી જેમાં મને સંવેદનશીલ શબ્દોનો પ્રયોગ નજરે ચડ્યો, અને એ શબ્દ હતો "શૂદ્ર".

હાલ નો સમાજ વર્ણની કક્ષા ઓળંગવાની પરવાનગી નથી આપતું. 

પહેલા એવું ન હતું. માણસ જન્મે શુદ્ર કહેવતો. ત્યારબાદ કર્મે જ્ઞાન લઈ ધનિ થતો. અને સરખું ભંડોળ ભેગું કરી તે રખેવાળ બનતો. અને અંતે સમગ્ર અનુભવ કેળવી બ્રહ્મ બનતો. 

ત્યારે એ સગવડતા હતી. વર્ણ ભેટની. પણ હવે જ્યારે વર્ણ શબ્દ ને જ ખોટો મનાતો હોય છે ત્યારે તેની વિચારસરણી કેટલી વ્યવહારિક સાબિત થઈ શકે એ જરૂરી થઈ પડે છે. 

જેમ જે તે સમાજને વાલ્મિકી ગળે ન ઉતરતા કવિ કાલિદાસે તેને મધ સાથે ભેળવી હળવું કર્યું એમ હવે સમય સાથે શ્રી રામનાં જીવનને  હળવું કરવાનો સમય આવી ગયો છે. જે સમય સાથે જીવન વ્યવહારની વાતો સંકલિત કરી તેની વ્યવહારિક સમજણ પુરી પાડે. 

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો