પણ, પશ્ચિમ બંગાળમાં નક્કી તાંત્રિક યુનિવર્સીટી જેવું કઇંક હોવું જોઈએ. એમના કહેવા મુજબ એમની પાસે દરેક પ્રકારની તકલીફોના રસ્તા હોય છે.
અરે યાર, આ બધી તકલીફોના રસ્તા જો મળતા હોય તો, આટલું બધું ફરવા શું કામ જવું. સીધું તાંત્રિકી સ્ટડીઝમાં માસ્ટર્સ કરી લેવું જોઈએ.
"અક્કડ મક્કડ બમ્બે બો...તારી તકલીફ બીજા ને થાજો"

- કમલ