પોસ્ટ્સ

જુલાઈ 22, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઇશ્વર

ઈશ્વરને હંમેશા થર્ડ પાર્ટી માનવું જરૂરી નથી. ઈશ્વરીય તત્વ કોઈ  બાહ્ય કે આંતરિક ફોર્સ તો બિલકુલ નથી. એક પ્રકારનાં સ્ટેટ ઓફ માઈન્ડને ઈશ્વરીય અનુભૂતિ કહી શકાય છે. દરેક વ્યક્તિ ને ખ્યાલ છે neurones એટલે કે ચેતના કોષો જેવું આપણા શરીરમાં કઇંક કાર્યરત છે. આપણી તમામ કાર્ય કુશાળતાઓ એ ચેતના કોષોને આભારી છે. જ્યાં સુધી વૈજ્ઞાનિકો એ એને જોઈ શકે એવી પ્રણાલી ન વિકસાવી ત્યાં સુધી એમને પણ વિશ્વાસ ન હતો. એવી જ રીતે ક્રિએટીવીટી એટલે રચનાત્મકતા એ વ્યક્તિ દ્વારા લેવાયેલ સૂક્ષ્મ સંકલ્પ છે જે તેના ચેતના કોષો કે મગજના એ ભાગને એ રીતે એક્ટિવેટ કરે છે કે જેનાથી મગજ નો એ ક્રિએટિવ ભાગ કે જેને આપણે ઈશ્વરીય તત્વ જણાવ્યું છે એ કામે લાગી જાય છે. દરેક ને ખ્યાલ છે કે રચનાત્મક થવા માટે માહોલની જરૂરિયાત પડે છે. પરંતુ એ એટલા માટે કે દરેક વખતે મગજનાં એ ભાગને એક્ટિવેટ કરવા માટે એ મહોલનાં કીક ની જરૂર પડે છે. હવે અમુક લોકો કુદરતી રીતે હર હંમેશ એજ સ્ટેટ ઓફ માઈન્ડમાં જીવતા હોય છે. પછી આગળ જતા એ લૌકિક માહોલ એમના માટે જરૂરી નથી રહેતો. એટલે જ એ સ્ટેટ ઓફ માઈન્ડ એટલું બધું વિશાળ અને રસથી ભરપૂર છે કે તેના અનુભવીને એ એક પ્રકારનો અ

દેશનાં ખરા આતંકવાદી કોણ ?

દેશમાં જ રહેતા દેશ વિરોધી એવાં બૌદ્ધિક અને વૈચારિક આતંકવાદીઓ કરતા IS અને બીજા અમુક સંગઠનોનો દેખીતો આતંકવાદ ઘણો સારો. - કમલ ભરખડા