સુધારો અને વિકાસ, આખરે કોનાં હાથમા?

ક્યારેક એવો વિચાર આવી જાય કે, કોઈ ત્રીજો વ્યક્તિ કે જે ભારત પર કઇંક નેગેટિવ કરવા ઇચ્છે છે અને એને જો આપણી ચર્ચાઓ બતાવી આપો તો એને આસાનીથી દુઃખતી રગ મળી જાય.

એના જ પ્રતાપે અંગ્રેજો ને હજુ પણ પાકિસ્તાનના ઓરીજીનલ બાપ કહીં શકાય. નીતિતો આખરે એમની જ હતી.

માણસ આજે છે કાલે નહીં હોય અને દેશમાં જો ખરેખર સુધારો અને વિકાસ એમ બંનેની મદાર કોઇના હાથમા હોય તો એ છે દેશની જ જનતા.

જય હિંદ.

Kamal Bharakhda

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો