એક સૈનિકની કલમનાં પરાક્રમ

એક સૈનિક કે જેણે વિશ્વયુદ્ધ વખતે બંદી બન્યાં પછી અઢળક કવિતાઓ લખી અને અનેક યુવકો/યુવતી ઓ આઝાદીનાં સાક્ષી અને કારણ બન્યાં

આઝાદ થયા બાદ હલકમાંથી આઝાદીનો અવાજ દબાઈ ગયો અને શબ્દોમાં નબળાઈની માંદગી આવતા જ ગરીબી અને ભૂખમરાનાં સાક્ષી અને ભોગ એવાં અનેક યુવકો/યુવતી બન્યાં

વરહ નો પેલો વરસાદ

અહેસાસ, આપણે જયારે અહેસાસ કે અનુભૂતિની વાત કરીએ ત્યારે ૯૫% એ અહેસાસો બાળપણ અથવા યુવાનીના જ હોય છે. બની શકે એ એટલા માટે કે એને તેની જ સંપૂર્ણતાથી અનુભવેલું હોય છે. દિમાગનો ઉપયોગ હજીયે કાવાદાવા અને રાજનીતિ કરવામાં ઉપયોગ થયો હોય નહીં એટલે એ પ્યોર હોય છે. એટલે જ બાળપણ અને યુવાનીના અહેસાસો હજીયે જીવંત હોય છે.

મૂળ વાત, ગઈ કાલે મુરતનો પેલ્લો વરસાદ પડ્યો મુંબઈમાં. અને પેલ્લો વરસાદ પડ્યા પછીના બીજા જ દિવસે સવારમાં નાહ્યા પછી એક અલગ જ ડીપ્રેશન અથવા મુંઝારો હજીયે મને અનુભવાય છે. અને હોય છે સ્કુલ ચાલુ થવાનો. યસ, મુંબઈમાં ૧૪ જુન સ્કુલ ચાલુ થવાનો લગભગ ફિક્સ ટાઈમ હોય છે. અને મુંબઈમાં વરસાદ આવવાનો ખરો સમય પણ ૮ જુનથી ૧૬ જુન સુધીનો હોય જ છે. એટલે પહેલો વરસાદ આવે ત્યારે એ સંકેત આપી દે કે, ભાઈ મજાના દિવસો પુરા થયા અને હવે સ્કુલ પાછી ચાલુ....

આજે સવારે મને લીટરલી એ જ અહેસાસ ફરીથી થયો જયારે નાહ્યા બાદ બાથરૂમની બહાર આવ્યો ત્યારે. પણ ત્યાં અચાનક જ એ વિચાર આવ્યો કે, હવે ક્યાં સ્કુલ જવાનું છે. લોલ

અને માહોલ ફરીથી તંદુરસ્ત થઇ ગ્યો...

#કમલમ

रुबाइयाँ

तेरी तरकीब को मैं तेरा प्यार समज बैठा
मेरे जीने को मैं तेरा एहसान समज बैठा

तेरे झिक्र को में खुदा की रुबाइयाँ समज बैठा
तेरे आने से मिले नए जीवन को मैं आदत समज बैठा

खुशनसीब थे वो सब जो तुझे पा न सकें
हम तो फना हो गए जो तुझे पा कर भी तेरे हो न सकें

तेरी मौत को में कयामत समज बैठा
मैं तो जन्नत में ही था तेरे आने से पहेले,
तेरे जहन्नुम में जाने के बाद भी जन्नत को में जहन्नुम समज बैठा

तेरी तरकीब को मैं तेरा प्यार समज बैठा .....

#कमलम

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો