ગાયિકી, સુર, રાગ, અને હરકત...

ગાયિકી કેટલી અઘરી હોય છે એ ગાયા પછી સાંભળીએ ત્યારે સમજાય!

ગાયિકી તેનાં સૂરો અને રાગમાં તો છે જ પણ તેનો "પ્રભાવ", ગાયક કલાકાર દ્વારા ઉમેરાયેલ "હરકત" પર હોય છે. એટલે જ કદાચ કલાકાર એક જ વાર જન્મે છે. અને એ યુનિક હોય છે. સુર અને રાગ એ પ્રેક્ટિસનો વિષય છે. જયારે હરકત એ તમારી ઓળખાણ છે. તમારી છાપ છે. તમારી સિગ્નેચર છે. એ ગોતો અને ઉમેરો...

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ