ઓસ્ટ્રેલીયા સામે ચોથી ટેસ્ટમાં ભારતીય બોલરોનો કીલર એટીટ્યુડ

કીલર એટીટ્યુડ ભારતીયોનો સ્વભાવ નથી....પરંતુ જો એ સ્વભાવનો ભારતીયોમાં સમન્વય થઇ જાય તો શું થઇ શકે એ જોવા માટે આજની ભારતીય બોલિંગ લાઈનપ ચેક કરી લેવી. 

ઓસ્ટ્રેલીયા માટે ધર્મશાલાની પીચ એમના તરફી હતી. અને ભારતની બોવલિંગ સ્કવોડ, સ્પેશિયલી ઉમેશ યાદવ અને જાડેજા એ જે લડત બતાવી છે એ ખરેખર માનસિક હુંફ અપાવે એવી છે. 

કીલર લડત નો ફાયદો એક જ છે..કે, ત્યાં હાર જીત તો સવાલ નથી પણ પોતાનું સંપૂર્ણ આપવાનો પ્રયત્ન છે. ભારતીયોમાં સદંતર આ સ્વભાવ જોવા મળી શકે એ માની ને પણ ન ચાલવું...પરંતુ હાલ આટલી મેહનત, યંગ કેપ્ટન્સ લાઈક, વિરાટ અને રહાને જેવા પ્લ્યેર્સના લીધે ટીમ આ સ્વભાવ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. 

જોઈએ રીઝલ્ટ શું આવે છે. 

- Kamal Bharakhda

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ