તલાક... તલાક... તલાક.....?

તલાક જેવા મુદ્દા પર જો મુસ્લિમ બહેનોના જીવનને ગંભીર અસર કરતી સમસ્યાનો ઉકેલ જો ભારતના તમામ સમાજો ભેગા મળીને ન કરી શકે તો તલાકનો મુદ્દો એ મુસ્લિમ સંપ્રદાયનો પર્સનલ થયો......!

જો આપણે ભેગા મળીને સમસ્યા સોલ્વ ન કરી શકીએ તો સામે વાળાને એકલા પાડીને સમસ્યાનું સમાધાન ક્યારેય નહીં મળે.....!

જો ખરેખર મુસ્લિમ બહેનોને તકલીફ હોય એમની પોતાની જ સીસ્ટમથી તો એ સર્વોચ્ચ ન્યાયલય જવા કરતા તમામ ભારતીય સમાજને અપીલ કરે....!

અને જો, છતાં પણ જે તે સમાજોના મોભીઓ અને જનગણ દ્વારા સોલ્યુશન ન આવે તો સમજી લેવું કે પરીસ્થ્તી બધે જ સરખી છે. કોઈને બદલાવમાં ઈચ્છા નથી. બસ વાતો કરવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો