એવું શું છે જે બાળકનાં કુતુહલ ને તર્ક માં બદલે છે?



એવું શું છે જે બાળકનાં કુતુહલ ને તર્ક માં બદલે છે? એ જ કુતુહલ છે જે આગળ જતાં તર્કના દરવાજા ખોલે છે. અને અંતે એજ તર્ક અનુભવ તરફ ખેંચી જાય છે અને પામેલ અનુભૂતિઓ જ વ્યક્તિનું કેરેક્ટર ઉભું કરે છે. જે આગળ જતા કોઈને ગાંધી બનાવે છે તો કોઈને ભગતસિંહ તો કોઈને આતંકવાદી તો કોઈને સામાન્ય વ્યક્તિ તો કોઈને અત્યાચારી તો કોઈને શુરવીર તો કોઈને પ્રેમાળ તો કોઈને શુષ્ક.

તત્વમસિ મલ્ટીથેરાપી, આપે ખુબ જ સરસ વાત કરી તમે આ પોસ્ટ સાથે. આ પરથી હું એ તારણ પર આવી શકું છું કે, બાળકના નિર્દોષ કુતુહલને જે રીતે વાળો એ રીતે વળે છે. અને એ જ બાળકનું ઘડતર સાબિત થાય છે. ક્યારે બાપ, ક્યારે મિત્ર, ક્યારે શિક્ષક, તો ક્યારે દંડાધિકારી તો ક્યારે શું બની રહીએ એક પેરેન્ટ્સ તરીકે એ પણ અભ્યાસ માંગી લે તેવો વિષય છે. જેમ ૩ વર્ષે બાળક ને સ્કુલમાં ધકેલી દેવામાં આવે છે તેમ નવા માત-પિતા બનતા પાર્ટનરોની પણ શિક્ષણ વિધિ હોવી જરૂરી છે.

#kamalam

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ