દર્દ છે કોઈ?

માન્યું કે તમે દર્દ નાં ઘણી (ડોક્ટર) છો
તમારી હેસિયત છે દર્દ ને રાખી કે મારી શકો
પણ હું છું જીવંતતાનો ધણી
ફક્ત જીવી જ જાણીએ 😉

દર્દ હોય તોય શું અને ન હોય તોય શું
અગ્નિ (દર્દ) ને કેન્દ્રમાં રાખીને સૂર્ય જીવે છે
કદાચ એ અગ્નિ પતી જશે તો એના લટકણીયા વિખેરાઈ જશે
પણ સૂર્ય પોતે તો સમાપ્ત જ થઇ જશે 🙂

ચા

ચા ના જ દીવાના છે અહીં બધાં
દૂધ, ભૂકી અને ખાંડની તો ક્યાં કોઈને પડી જ છે.

#કમલમ

Men!!!

I worked like a frog 🐸
And got nothing

Then I become crocodile 🐊
And everything comes my way

Then the flow of the river changed
And frog started dancing

I as a crocodile set away for the time being
River set again and
The transformed river has brought more resources

I now become tortoise 🐢
And everything is around me

Then men came 👥
And I become extinct

#Kamalam

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો