પરમાનંદ અને પ્રેમ

"પરમાનંદ" ને સીધે-સીધો "પ્રેમ" સાથે જોડવામાં આવ્યો છે. પ્રેમ જેવી અતયન્ત નાજુક છતાંય અતૂટ લાગણી, પછી કોઈ ઈશ્વર માટે હોય કે પ્રાણી (માણસ આવી ગયા) માટે એ અનુભવવા વાળા વ્યક્તિને રિટાયર્ડ કરી નાખે છે. એને બસ બધું જ મળી ગયું! પરમાનંદથી વિશેષ હોય પણ શું? એટલે જ આ મિકેનિકલ દુનિયામાં સાચ્ચા પ્રેમી કે ભક્તને નક્કામાં કહેવામાં આવે છે. અને એ ડર જ પ્રેમને મેકેનિકલ બનાવી દે છે અને એટલે જ આ દુનિયા મેકેનિકલ બની રહે છે.


#Kamalam

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ