ડિપ્રેશન

કોઈપણ ઘટના જયારે તમારી સાથે પ્રથમ વખત ઘટે અને એ જો તમને અસ્તવ્યસ્ત કરી નાખે તો નક્કી તમે મુશ્કેલીમાં મુકાયા એવું કહી શકાય. જે ખરેખર નોર્મલ છે કોઈપણ વ્યક્તિ માટે. કોઈપણ ઘટના કુદરતી રીતે એક જ વખત તમને હેરાન કરે છે. બીજી વખત તમારું મગજ જાણતું હોય છે કે આ ઘટના શેના લીધે ઉદ્યભવી! હવે વ્યક્તિ લાલચ વશ કે જરૂરિયાત વશ જો કૃત્રિમ રીતે એ જ ઘટના ફરીથી ઉભી કરવા તરફ વળે ત્યારે ઘટના બને અને તેના પરિણામો નજર સામે આવે એ પહેલાની દરેક ક્ષણો ડિપ્રેશન કહી શકાય છે.

મૂળમાં, ડિપ્રેશન એ આપણી પેદાશ છે, એ આપણા મગજની ઉપજ નથી કે નથી કુદરત દ્વારા અપાયેલી.

#Kamalam

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ