જીન મોદી...

જીન પીંગ (ફેરિયો): રસ્તે કાં માલ સસ્તે મેં, રસ્તે કાં માલ સસ્તે મેં, લેના હો તો લો, વરના તેલ લેને જાઓ સસ્તે મેં, રસ્તે કાં માલ....

(જીન આવું બોલતો હોય છે ત્યાં થી ગ્રાહક નરેન્દ્ર ભાઈ ત્યાંથી નીકળે છે. નરેન્દ્રજી ને જોઇને જીન એમની પાસે બોલાવી ને કહે છે કે)

જીન: અરે મોદીજી ઇધર દેખા ઇધર... ઉધર અમરિકા કે પાસ સે કુનો નહીં મિલત બાની. ઈ દેખા હમાર પાસ શ્રીલંકા હૈ, દક્ષીણ એશીયાઇ સમન્દર કે ટાપુ હૈ, થોડા બહુત આફ્રિકા હૈ ..બોલીએ ક્યાં દીખાઉં?

મોદીજી: યે સબ તો ઠીક હૈ... યે આપને નીચે ક્યાં છુપા રખા હૈ. વો દેખાઈએ?

જીન: અરે કુછ નહીં હૈ?

મોદીજી: અરે બતા ભી દીજીએ ચીન્ટીયાજી

જીન: અરે યે પાકિસ્તાન હૈ ઔર અભી અભી અમરિકા આયા થા ઉસને કહા થા કી ઇસકો અભી બાજુ મેં રખ દેના મેં અભી પૈસે લેકેર આ રહા હું

મોદીજી: અરે આપ ક્યાં મુઝે બના રહે હો... મેં અમરિકા કે પાસ ગયા થા ઔર ઉન્હોને કહા કી આપકો ઉલ્લુ બના દિયા હૈ ઔર જબતક  અમરિકા કી ઈચ્છા હોગી તબતક ચીની ઉનકા ખ્યાલ રખેંગે.  

(જીનીયો હેરાન થઇ જાય છે. પાંચ એક મિનીટ વિચારે છે. પાણી પીવે છે. થોડા આંટા મારે છે અને પછી મોદીજી પાસે આવે છે...)

જીન: મેં કસમ ખાતા હું માં ભૈરવી કી અબ તો ઇસકો બેચકે હી રહુંગા.

મોદીજી: બોલીએ તો કિતને મેં લોગે?

જીન: જી ઇતના ?

મોદીજી: હોતા હયશે? આટલા માં તો ભારત નાં ચાર શહેરો ને સિંગાપુર બનાવી દઉં ?

જીન: તો ફિર ઇતના તો દેહી દીજિયે..ઇસસે કમ નહીં હોંગા...

(પછી મોદીજી જીનની થોડા નજીક જઈને કાનમાકહે છે. )

મોદીજી: મુજે પતા હૈ કી અમરિકા કી કમજોરી ક્યાં હૈ ?

જીન: ઇસકો લે જાએ મુફ્ત મેં ઔર અબ બતા દીજીએ ક્યાં કમજોરી હૈ ?

મોદીજી કાગળિયાં સાઈન કરે છે અને ચાલવા લાગે છે.

જીન: અરે બતા તો દીજીએ કહા ચલ દિયે?

મોદીજી: ભાઈ યહી રાઝ થા કી પાકિસ્તાન અમરિકા કી કમજોરી નહીં હથીયાર થા...વો આપને મુજે દે દિયા અબ પાકિસ્તાન અમરિકા કી કમજોરી હૈ ઔર આપ હૈ નયી મહાસત્તા ;)

hahahah

બધાય ખુશ... ;)

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ