છોકરો, છોકરી અને સ્વભાવ?

છોકરીઓનો મૂળ સ્વભાવ દાર્શનિક બની રહેવામાં હોય છે. અને છોકરાઓનો મૂળ સ્વભાવ દર્શક. (ડાફોળિયાં મારવા) :p :p

મારી સામેનાં ઘરમાં ધોરણમાં 4 માં ભણતી એક નાનકડી છોકરી આજે ગરબા માટે ટ્રેડીસ્નલ ગુજરાતી ચણીયાચોળી પહેરીને મારી બાજુમાંથી 5 થી ૧૦ વખત પસાર થઇ. મને ખબર હતી કે એ શુ કામ આજુ બાજુ ફરકતી હતી કે હું એને એક વાર જોઉં અને એના વખાણ કરું બસ. અને જ્યાં સુધી મેં એની સામે ન જોયું ત્યાં સુધી બસ આમથી આમ ઝાંઝરના અવાજો કાઢતી જ રહી. hahaha 😍🤣😎💃💃

અને નીચે ગયો ત્યારે છોકરાઓ/ધાંગડાઓ એ સારા કપડા તો પહેર્યા હતા પણ એ એના જીવનમાં અને રમતમાં વ્યસ્ત હતા. તેલ લેવા ગયું અમને કોણ જોવે કે ન જોવે.

પણ દર્શક અને દાર્શનિકનો સ્વાભાવિક ભેદ આજે સંપૂર્ણ નિહાળ્યો. મજા પડી ગઈ. આટલી નાની છોકરી પણ એનું સ્ત્રી તત્વ સંપૂર્ણ ટોચ પર હતું.

ઈશ્વર દરેકને મસ્ત, વ્યસ્ત અને હસતા રાખે.

😍😍

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ