બાબા બંગાળી (તાંત્રિક સ્પેશીયલ)

આપણે બધાં મૂરખ છીએ કે,  જેઓ સંશોધન, વિજ્ઞાન,ઈન્જીનીયરીંગ, મેડીકલ, એકાઉન્ટસ, કળા વગેરે વગેરે જેવા વિષયો પસંદ કરીએ છીએ. આખરે આ બધું કરવા પાછળ આપનો એક મૂળ ધ્યેય તો એજ હોય છે કે, જેતે ભણતર નો ઉપયોગ કરી ને તમામ સમસ્યાઓમાંથી આપણે રસ્તો કરી શકીએ.

પણ, પશ્ચિમ બંગાળમાં નક્કી તાંત્રિક યુનિવર્સીટી જેવું કઇંક હોવું જોઈએ. એમના કહેવા મુજબ એમની પાસે દરેક પ્રકારની તકલીફોના રસ્તા હોય છે. 



અરે યાર, આ બધી તકલીફોના રસ્તા જો મળતા હોય તો, આટલું બધું ફરવા શું કામ જવું. સીધું તાંત્રિકી સ્ટડીઝમાં માસ્ટર્સ કરી લેવું જોઈએ.

"અક્કડ મક્કડ બમ્બે બો...તારી તકલીફ બીજા ને થાજો" :p

- કમલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો