બકો, ચકો અને ફોન

બકો ચકો ઘણા દિવસે માણેક ચોક ભેગાં થયા.. 👫



(પણ બકો ફોનમાં જ હતો...ચકા એ એને બોલવ્યો.. પણ બકો પ્રેમમાં કવી બનવાની કગાર પર હતો...! અને પાંચ એક મીનીટ મૌન રહ્યા બાદ, કવિની અદામાં, આંખો બંધ કરીને બકો બોલ્યો...)

બકો: (બકીને યાદ કરીને) "નથી આપણી વચ્ચે ઉઘાડી પ્રીત, તોય દુનિયા ઓળખી ગઈ છે આપણા સબંધ ને....." 😍

(હજી બકો આગળ સંભળાવે ત્યાં જ ચકા એ...)

ચકો: અય બંધ થા.... આ આખો આખો દિવસ ફોનમાં મંડ્યો રે છો એટલે ખબર પડી જ જાય ને આખા ગામને કે, "નક્કી કૈંક રંધાય છે". અને હવે આ બધું બંધ કરજે... નકર છેલ્લે આ ફોન કંટાળીને એક લાફો મારી દેહે. 😡😠

પૂર્ણવિરામ.

- કમલ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ