નોનવેજ બકી

ચકો: લ્યા એય...બકા... તે બ્રેકઅપ કર્યું બકી સાથે... કેમ?

બકો: છોડને યાર..... પતી ગયું બધું... 

ચકો: કે ને...

બકો: અરે નોનવેજ નીકળી મારી હાળી... 😣😤

ચકો: જવા દે ને હવે... મને ખબર છે એ વેજિટેરિયન છે. તે ક્યારે જોઈ એને નોનવેજ ખાતાં....

બકો: રોજ .... મારુ મગજ ખાતી તી... દુષ્ટ 😠😡😒

પૂર્ણવિરામ.

- કમલમ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો