ઈમાનદાર, આદર્શવાદ અને વ્યક્તી

આદર્શવાદ એટલે એક એવું તત્વ જો એ વ્યક્તિમાં હોય તો એ પરિવર્તન અથવા પરંપરાઓનો વિરોધ કરે.

તો પછી ઈમાનદાર હોવું એ સત્ય છે કે ફક્ત મગજની એક ઉપજ?

થોડા ઘણાં અવલોકન બાદ જે નીચોડ આવ્યો એ એ હતો કે,

"માનવીય જીવન તેની મટીરીયલ લાઈફ એટલે કે "વાસ્તવિક જીવન" કરતા વિશેષ નથી. અને તેને બહારની કોઈપણ વસ્તુ અથવા વસ્તી સાથે કોઈ જ પ્રકારની નિસ્બત નથી. અને વ્યક્તિ પોતાની મટીરીયલ લાઈફને સમતોલિત રાખવા માટે જ આદર્શવાદ અથવા ઈમાનદારપણું સ્વીકારતા હોય છે."

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો