લોઈ નો સબંધ

લોઈ નો સબંધ નિભાવવો અઘરો હોય છે. અને ચાલવા દો તો આસાન હોય છે.
અને લોઈનું  તો નસીબ જ છે વપરાઈ જવું.
જ્યાં સુધી શરીર માં છે ત્યાં સુધી જીવતા છીએ.
એમ જ લોઈ ના સબંધોમાં, સમજણ જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી કુટુંબ જીવતું છે.
૧૦૦૦ પારકાના સમૂહમાં ૧ લોઈના સબંધી ને જોવાનો સંતોષ સમયે જ મળે છે. અને એ સમય જરૂર આવે જ છે.
જયારે હાડકા હોય છે મજબુત પણ ટાઈમે ઈ તૂટી જાય છે પણ લોઈ હમેશા કામ આવે છે.
લોઈ ની કદર કરો... એ થીજી જશે તો દુનિયા નહીં ઉભી રહે પણ જો ચાલવા દીધું હોય તો આજે સમય પેલા લોઈ થીજવાના અનુભવ નહીં થાય.

- કમલ ભરખડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો