તું કઈ પાર્ટીને સપોર્ટ કરે છે?

બકો: એલા.... તું કઈ પાર્ટીને સપોર્ટ કરે છે?
ચકો: જે કામ કરે એ પાર્ટી ને!!!
બકો: એ કઈ રીતે ખબર પડે કે એ કામ કરે છે કે નહીં?
ચકો: લે.... કામ કરનારનો ખોટો વિરોધ વધારે થાય તેના પરથી...
બકો: વિરોધ ખોટો છે એ કઈ રીતે ખબર પડે?
ચકો: લે.... વિરોધીઓનો વિરોધ ખોટો પડે ત્યારે...
બકો: ઓય....એમ કેમ વિરોધ ખોટો પડે?
ચકો: લે.... પાર્ટી એ કરેલ કામનું યોગ્ય રીઝલ્ટ આવે ત્યારે...
બકો: hahahahaha, રીઝલ્ટ યોગ્ય આવશે...પણ હજી આવ્યું નથી....
ચકો: તારો અભિપ્રાય શું છે, એ કે...રીઝલ્ટ આવશે કે નહીં?
બકો: ના નહીં આવે....
ચકો: લે.... સાબિત થઇ ગયું....
બકો: શું સાબિત થયું?
ચકો: જે મેં કહ્યું એ....
બકો: તુએ શું કીધું?
ચકો: તને ખબર.....ઉપર વાંચી જો.... ;) hahaha
બકો: (ગુસ્સામાં) વાયડીના..... હાલતીનો થા.....
ચકો: hahahahaha, હવે થી આવા ઘેલ્હાઘરા જેવા સવાલો ના પૂછતો.... ટોપા એ રવિવાર ની એક બે કરી નાખી.... :p


- Kamal Bharakhda

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ