સ્વચ્છ ભારત

સ્વચ્છતા તરફ નીકળવાના અમુક નિયમો

1. રસ્તો , કચરા પેટી નથી કે થૂંકદાની

2. જે ભાઇઓ બહેનો સાફ સફાઇ ના દિવ્ય કાર્ય મા લાગ્યા છે એમને આપણાં મા બાપ જેવું સ્થાન આપવું જોઈએ.. કારણ કે બાળપણમાં જ્યારે આપણે અસમર્થ હતાં તયારે આપણાં મા બાપ જ કચરો ઉપાડતા હતાં.

3. સરકારને અપીલ કરીએ કે એમને તકલીફ ન પડે એટ્લે એમને મદદ લાગતી પિટિશન પર સાઈન કરીએ જેથી સરકાર તુરંત જ એક્શન લે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો