સ્ત્રી, દેશ અને અભિપ્રાય

એક સ્ત્રી વગર જો ઘર ઉન્નતિ ન પામી શકે તો,
લગભગ 50% સ્ત્રીઓની વસ્તી ધરાવતાં આપણાં દેશમાં સ્ત્રીઓની માનસિકતાનો, એમની દીર્ઘ દ્રષ્ટિનો, એમની નૈતિક માંગ અને એમનાં અભિપ્રાય આધારિત નીતિઓ નહીં બને ત્યાં સુધી એમને તો ન્યાય નહીં જ મળે અને દેશને પણ કોંક્રિટ ઉન્નતિ નહીં જ મળે.

એક તમામ વર્ગનો અસંતોષ પૈડાં વગરની ગાડી જેવો જ છે, જેમાં ભલેને ગમે તેવી વ્યવસ્થા કેમ ન હોય પણ દેશની ગાડી ક્યારેય આગળ ન વધે.

Kamal Bharakhda

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ