तुर्किश कहावत

એક કહેવત મને ઘણી ગમી તો થયું કે, આપ બધાં સાથે શેર કરૂં. વ્યક્તિગત રૂપે એ કહેવતનાં શબ્દો ઘણાં કામ આવી શકે છે. જો લેવાય તો.

''अक्कल अगर भटक जाए तो उसका जमीर उसे वापस सीधे रास्ते पर ले आता है। जबतक आदमी का जमीर जिन्दा रहेता है तबतक आदमी हारता नहीं है।"

- तुर्किश कहावत

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો