ગાંધીજી, આંબેડકરજી અને દલિત મુદ્દો

ગાંધીજીની દલિત વર્ગ માટેની વિચારધારા જે સમજવા મળી અને એ જાણી દુઃખ થયુ. પરંતુ મારે એક વાત કરવી છે. મને સમજવાનો પ્રયત્ન કરશો.

જો પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજી પોતે "દલિત" ન હોત તો શું એમને દલિત વર્ગ માટે ઝુંબેશ ચલાવી હોત ?

જો તમારી પાસે મારા ઉપરના પ્રશ્નનો જવાબ ન હોય તો.... તો.... તો......

આપણાં માંથી કોઈને હક નથી એ બોલવાનો કે, ગાંધીજી એ દલિતો સાથે ત્યારે અન્યાય કર્યો.

જય હિંદ.

Kamal Bharakhda

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ