સાચી દિવાળી ?

કહેવાય છે કે, ભગવાન શ્રી રામ એ જ્યારે રાવણનું વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતાં એ સમય દિવાળી તરીકે ઉજવાયો હતો.

લોકોએ પોતાના ઘરોને દિવાઓથી જગમગાવ્યુ, જેથી લોકોમાં એવો મેસેજ પહોચે કે, જ્યારે જ્યારે રામ કામ કરે છે ત્યારે ત્યારે સમસ્ત અંધકાર માત્ર એક દિવાથી નાશ પામે છે.

એવી જ રીતે આપણી અંદરનો રામ જ્યારે જાગૃત થસે ત્યારે એ આપણી અંદર બેઠેલા અંધારા રૂપી રાવણનો ફક્ત એક સમજણ રૂપી દિવાથી નાશ કરશે.

ત્યારે જ તો સાચી દિવાળી મનાવી કહેવાશે.

Kamal Bharakhda

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ