બલી, એ માન્યતા છે. જેમ મુસ્લિમ ભાઇઓ આપે છે તેમજ પરોક્ષપણે હિંદુ ભાઇઓ પણ આ બલીમા માને જ છે.
આજે પણ માતાજીનો હવન જયાં જ્યાં થાય છે ત્યારે કોળું કાપવામાં આવે છે.
તમે જીવ કાપો કે ફ્ળ પણ તમારી દાનત તો કાપવાની જ ને! એજ ખોટી.
Kamal Bharakhda
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
બલી, એ માન્યતા છે. જેમ મુસ્લિમ ભાઇઓ આપે છે તેમજ પરોક્ષપણે હિંદુ ભાઇઓ પણ આ બલીમા માને જ છે.
આજે પણ માતાજીનો હવન જયાં જ્યાં થાય છે ત્યારે કોળું કાપવામાં આવે છે.
તમે જીવ કાપો કે ફ્ળ પણ તમારી દાનત તો કાપવાની જ ને! એજ ખોટી.
Kamal Bharakhda
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો